• બુધવાર, 11 જૂન, 2025

બહેનનાં લગ્નની તૈયારી કરી રહેલા ભાઈનું મૃત્યુ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : સોમવારે સેન્ટ્રલ રેલવેનાં મુંબ્રા સ્ટેશન પાસે ચાલતી લોકલ ટ્રેનમાંથી 13 ઉતારુ પડી જવાની ઘટનામાં મુંબ્રામાં રહેતા 28 વર્ષના રાહુલ સંતોષ ગુપ્તાનો પણ સમાવેશ છે. મુંબઈની એક સ્ટેશનરીની દુકાનમાં કામ કરી રાહુલ તેની બહેનનાં લગ્ન માટે તૈયારી કરવાની સાથે નાણાંનો બંદોબસ્ત.....