• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

હેન્કોક પુલ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરો : પાલિકા કમિશનર

મુંબઈ, તા. 3 : મધ્ય રેલવેના ભાયખલા અને સેન્ડહર્સ્ટ રોડ રેલવે સ્ટેશન વચ્ચે આવેલા હેન્કોક પુલનું પુનઃનિર્માણની કામગીરી પૂર્ણ થઈ છે. પુલના બન્ને તરફના એપ્રોચ રોડનું કામ અંશતઃ પૂર્ણ થયું છે. પુલના પૂર્વ તરફના રસ્તામાં....