• બુધવાર, 03 ડિસેમ્બર, 2025

...અને રણવીર સિંહે માફી માગી

બૉલીવૂડ અભિનેતા રણવીર સિંહે માફી માગી છે. હાલમાં ગોવામાં યોજાયેલા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અૉફ ઈન્ડિયાના મંચ પરથી તેણે ફિલ્મ કાંતારા ચેપ્ટર-1ના રિષભ શેટ્ટીના અભિનયને વખાણ્યો હતો. આ દરમિયાન તેણે ફિલ્મમાં દેખાડાયેલા દેવીને ભૂત કહીને રિષભની એક્ટિંગની મજાક ઉડાડી હતી. આથી વિવાદ થયો અને રણવીરે ધાર્મિક ભાવનાઓને....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ