• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

જૂ. હોકી વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં

મદુરાઇ, તા.3 : જૂનિયર હોકી મેન્સ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન ચાલુ રાખીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યોં છે. જયાં તેની ટકકર બેલ્જિયમ વિરુદ્ધ થશે. જે પ ડિસેમ્બરે રમાશે. ગઇકાલે રમાયેલા આખરી......