• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

સંચાર સાથી ઍપનું મોબાઇલમાં પ્રીઇન્સ્ટૉલેશન ફરજિયાત નથી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 3 : વિરોધ પક્ષ દ્વારા ભારે વિરોધ અને ગોપનિયતા સંબંધી ચિંતાને પગલે કેન્દ્ર સરકારે મોબાઇલ કંપનીઓ માટે સંચાર સાથી ઍપના ફરજિયાત પ્રીઇન્સ્ટૉલેશનનો આદેશ પરત ખેંચી યુ-ટર્ન....