મુખ્ય પ્રધાનપદની બીજી મુદતમાં સારું કામ કરી શકે છે : અમૃતા ફડણવીસ
મુંબઈ, તા. 3 : શિવસેનામાં જૂન, 2022માં બળવો થયો ત્યારે દેવેન્દ્ર ફડણવીસે ‘હુડી’ (શર્ટ સાથે કૉલરના ભાગથી જોડાયેલી ટોપી) પહેરીને એકનાથ શિંદેને મળવા જતા હતા. અૉક્ટોબર 2019માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે મેં.....