રાયપુરમાં આજે બીજી વન-ડે મૅચ : ભારતીય ઇલેવનમાં બે ફેરફારની સંભાવના
આફ્રિકાની ઇલેવનમાં કપ્તાન બાવૂમા અને સ્પિનર મહારાજ પરત ફરશે
રાયપુર, તા.2 : ડ્રેસિંગ રૂમના ગરમ માહોલની અફવાઓ વચ્ચે દ. આફ્રિકા વિરુદ્ધ
બુધવારે રમાનાર બીજા વન ડેમાં જીત સાથે શ્રેણી કબજે કરવાના લક્ષ્ય સાથે ભારતીય ટીમ
મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમની જીતમાં વિરાટ કોહલીનું શાનદાર ફોર્મ અને રોહિત શર્માની
આક્રમક બેટિંગ મહત્ત્વની બની રહેશે. બીજી તરફ ટેસ્ટ શ્રેણીમાં ભારતનો સફાયો.....