• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

જૂની અદાવતમાં ડરાવવાનો પ્રયાસ કરનારો ઝડપાયો

માહિમમાં સ્ટોરમાં ઘૂસી કેમિસ્ટ પર ઍર ગન તાકી

મુંબઈ, તા. 21 : માહિમના કાપડ બજાર વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં ઘૂસીને કેમિસ્ટ પર ઍર ગન તાકીને ભયનો માહોલ સર્જનાર 35 વર્ષીય વ્યક્તિની માહિમ પોલીસે ધરપકડ કરી છે. લૂંટના ઇરાદે નહીં, પરંતુ જૂની અંગત....