• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ભાજપના બળવાખોરોને કારણે શિવસેનાના 11 ઉમેદવારો પરાભૂત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મુંબઈ પાલિકાની ચૂંટણીમાં ભાજપના બળવાખોર ઉમેદવારોને કારણે શિવસેનાને 11 બેઠકો ઉપર પરાભવ સહન કરવો પડયો હતો એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમો મતદારો મોટા પ્રમાણમાં......