• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

‘ઓ રોમિયો’ શાહિદ કપૂરનો ખૂની અંદાજ

શાહિદ કપૂરની આગામી ફિલ્મ ઓ રોમિયોનું ટ્રેલર લૉન્ચ થતાં જ વાયરલ થયું છે. ટ્રેલરમાં લોહીથી લથબથ શાહિદનાં ઍક્શન દૃશ્યોએ ધ્યાન ખેંચ્યું છે. તૃપ્તિ ડિમરી સાથેનો શાહરૂખનો રોમાન્સ પણ અનોખા અંદાજમાં રજૂ.....