• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મુંબઈના મેયરપદ માટે ભાજપની પાંચ નગરસેવિકા રેસમાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 22 : મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત 29 મહાનગરપાલિકાના મેયરપદ માટે ગઈ કાલે લૉટરી કાઢવામાં આવી હતી. લૉટરીમાં મુંબઈમાં મહિલા માટેની ઓપન કૅટેગરી જાહેર કરવામાં આવી છે. આથી મુંબઈ પાલિકામાં ફરી......