• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ભારત-યુરોપીય સંઘ સંરક્ષણ કરારને મંજૂરી

હવે 27 જાન્યુ.ના મુક્ત વેપાર કરારની તૈયારી

સમુદ્ર, સાયબર સુરક્ષા સમજૂતી પણ થશે

બ્રસેલ્સ, તા. 22 : યુરોપીયસંઘે ભારત સાથે નવી સંરક્ષણ સમજૂતીને મંજૂરી આપી દીધી છે. આગામી સપ્તાહે દિલ્હીમાં યોજાનારા ભારત-યુરોપીયસંઘના શિખર સંમેલનમાં સમજૂતી ઉપર......