પલટવાર માટે જાણીતી ન્યૂ ઝીલૅન્ડ ટીમથી સૂર્યાબ્રિગેડે સાવધ રહેવું પડશે
રાયપુર, તા.22 : પ્રથમ મેચમાં બેટ અને બોલથી શાનદાર દેખાવ કર્યાં બાદ આત્મવિશ્વાસથી ઓતપ્રોત ટીમ ઇન્ડિયા શુક્રવારે રાયપુરમાં રમાનાર બીજા ટી-20 મેચમાં ન્યુઝીલેન્ડ ટીમને સતત બીજી હાર આપવાના લક્ષ્ય.....