• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને બીજી નોટિસ

પ્રયાગરાજ, તા. 22 : સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને માઘમેળા પ્રશાસન વચ્ચે ટકરાવ વધતો જઇ રહ્યો છે. 48 કલાકમાં પ્રશાસને શંકરાચાર્યને બીજી નોટિસ સાથે મેળામાં એમના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવાની ચેતવણી......