• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

2019માં ભાજપ સાથે કરેલા દગાનું ફળ ઉદ્ધવને કલ્યાણમાં મળ્યું : નવનાથ બન

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાં મનસેએ શિવસેનાને આપેલું સમર્થન એ ઉદ્ધવ ઠાકરેને વર્ષ 2019માં કરેલા ‘દગાનું’ ફળ છે, એમ આજે ભાજપે જણાવ્યું છે. કલ્યાણ-ડોમ્બિવલી પાલિકામાં મનસેના પાંચ.....