• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

કાંદિવલીમાં મોબાઇલ ચોરી થયા બાદ યુવકનું બૅન્ક ખાતું સાફ થયું

મુંબઈ, તા. 22 : મુંબઈના કાંદિવલી વિસ્તારમાં મોબાઇલ સ્નાચિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં માત્ર ફોન જ નહીં, પણ પીડિતના બૅન્ક ખાતામાંથી હજારો રૂપિયા પણ સાફ કરી દેવામાં.....