• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

પ્રજાસત્તાક દિનની પરેડમાં ભારતીય સિનેમાની ઝલક જોવા મળશે

દર વર્ષે 26મી જાન્યુઆરીએ નવી દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાતી પ્રજાસત્તાક દિનની પરેડમાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિની ઝલક દર્શાવતાં ચિત્રરથ નીકળે છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ વર્ષની પરેડમાં ભારતીય સિનેમાને.....