• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

અગરબત્તીમાં વધુ કેમિકલના ઉપયોગ બદલ કંપની સામે પોલીસ ફરિયાદ

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : વધુ પડતા કેમિકલનો ઉપયોગ કરવા બદલ મુંબઈ પોલીસે અગરબત્તીની કંપની અને તેના માલિક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. ધૂપછાંવ ઍન્ડ કંપની નામની......