• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મુંબઈમાં સામાન્ય વર્ગની મહિલા મેયરપદે બિરાજશે

લૉટરી ‘િફક્સ’ થઈ હોવાનો વિરોધ પક્ષોનો આક્ષેપ

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં 29 પાલિકાઓનાં મેયરપદ માટે કાઢવામાં આવેલા ડ્રોના અંતે મુંબઈના મેયરપદે સામાન્ય વર્ગની મહિલા હશે એ નક્કી થયું છે, જ્યારે વિપક્ષોએ આક્ષેપ ર્ક્યો છે કે ડ્રો કાઢવાની આખીય.....