• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

હવે રાજ્યમાં મહિલાઓને ‘રજોનિવૃત્તિ’ બાદ માર્ગદર્શન માટે વિશેષ દવાખાનાઓની સુવિધા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ, તા. 21 : રજોનિવૃત્તિ અર્થાત્ મેનોપોઝનો કાળ એ મહિલાઓના જીવનનો અતિમહત્ત્વનો તબક્કો હોય છે. મહિલાઓને 45થી 55 વર્ષની ઉંમર દરમિયાન આરોગ્યની સમસ્યાઓ.....