• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

મેલ ટ્રેનોની સુવિધા વધારવા હવે ગ્રાન્ટ રોડમાં 50 કરોડના ખર્ચે નવો પાર્સલ ડેપો બનશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઇ, તા. 21 : પશ્ચિમ અને ઉત્તર ભારતમાંથી આવતી બહારગામની એક્પ્રેસ અને મેલ ટ્રેનની સુવિધા વધારવા અને હાલના બાન્દ્રા તથા મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપરનો બોજ ઘટાડવા માટે પશ્ચિમ રેલવે હવે ગ્રાન્ટ રોડ....