• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

વિલે પાર્લેમાં ધોળા દિવસે તસ્કરોનો તરખાટ : બંગલોમાંથી 41 લાખના દાગીનાની ચોરી

મુંબઈ, તા. 21 : વિલે પાર્લે (પૂર્વ) વિસ્તારમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાર્થના સમાજ રોડ પર આવેલા એક બંગલામાં રહેતું દંપતી માત્ર પોણો કલાક માટે બહાર ગયું તેટલી જ વારમાં તસ્કરોએ ઘરનાં તાળાં તોડી.....