• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ચોરીના કેસમાં માઉન્ટ મૅરી ચર્ચના બે પાદરી સહિત પાંચ સામે ફરિયાદ

મુંબઇ, તા. 21 (પીટીઆઇ) : ગત માર્ચ 2025માં એક ખુલ્લા પ્લૉટમાં પડેલા બાંધકામના માલસામાનની ચોરી કરવાના આરોપસર પોલીસે આજે  બાન્દ્રાના માઉન્ટ મૅરી ચર્ચના બે પાદરી સહિત પાંચ જણની સામે એફઆઇઆર....