• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

નેશનલ સ્ટૉક એક્સ્ચેન્જનું માર્કેટકૅપ પાંચ ટ્રિલિયન ડૉલર કરતાં ઘટી ગયું

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : વૈશ્વિક જિયો પૉલિટિક્સ અને જિયો ઇકૉનૉમિકલ પ્રતિકૂળ સ્થિતિને પગલે ભારતીય ઇક્વિટી માર્કેટમાં છેલ્લા ઘણા દિવસથી સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એને પગલે શૅરબજારોના કુલ માર્કેટ કૅપમાં.....