• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

કુર્લાનાં નગરસેવિકા ડૉ. સરિતા મ્હસ્કેએ ઉદ્ધવને ‘જય મહારાષ્ટ્ર’ કર્યું?

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : કલ્યાણ-ડોમ્બિવલીમાં શિવસેના (ઠાકરે)ના 11માંથી ચાર નગરસેવકોએ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને સમર્થન આપવાની તૈયારી કરી છે. ત્યારે મુંબઈમાં કુર્લા પરિસરના....