• શુક્રવાર, 23 જાન્યુઆરી, 2026

ત્રીજા મુંબઈમાં રાયગઢ-પેણ ગ્રોથ સેન્ટરની મુખ્ય પ્રધાનની ઘોષણા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકના બીજા દિવસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ત્રીજા મુંબઈમાં પ્રથમ શહેર તરીકે રાયગઢ-પેણ ગ્રોથ સેન્ટરની ઘોષણા કરી છે. આ અંગે મુખ્યત્વે વ્યૂહાત્મક.....