• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

વેપાર કરારથી કૃષિ ક્ષેત્રે વિપરીત પરિણામ : શરદ પવાર

મુંબઈ, તા. 4 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે બુધવારે જણાવ્યું કે, અમેરિકા સાથેની નવી વેપારનીતિમાં કૃષિ ઉત્પાદનોની ભારતમાં નિકાસની પરવાનગી.....