• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

બિશ્નોઈ ગૅંગનો શુભમ લોણકર પોલીસ માટે બન્યો કોયડો

મુંબઈ, તા. 16 : ફિલ્મ દિગ્દર્શક રોહિત શેટ્ટીના ઘરની બહાર થયેલા ગોળીબાર પછી ફરીથી ચર્ચામાં આવેલો બિશ્નોઈ ગૅન્ગનો ગૅન્ગસ્ટર શુભમ લોણકર મુંબઈ પોલીસ માટે કોયડો બની રહ્યો છે. એ ક્યાં છે, એના જરાય સગડ.......