• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

પહલગામ હુમલાના દસ મહિના બાદ પણ પીડિતની દીકરીને સરકારી નોકરી ન મળી

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : ગયા વર્ષે 22 એપ્રિલે કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓએ નામ પૂછીને 26 હિન્દુઓની હત્યા કરી હતી. મૃત્યુ પામનારાઓમાં પુણેના સંતોષ જગદાળે.....