• સોમવાર, 18 મે, 2026

કલ્યાણ રેલવે સ્ટેશન પર સગીરા પર બળાત્કાર કરનારાની ધરપકડ

23 વર્ષના નરાધમે 14 વર્ષની કિશોરીને નિશાન બનાવેલી

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : કલ્યણ રેલવે સ્ટેશન પરિસરમાં શનિવારે 14 વર્ષની સગીરા પર બળાત્કાર કરનારા આરેપીને રેલવે પોલીસે એ જ દિવસની સાંજે ઝડપી લીધો હોવાનુ પોલીસે જણાવ્યું હતું. 23 વર્ષનો આરાપી......

ઇ-પેપરના નવા શુલ્ક