ઇડન ગાર્ડન્સ ઉપર આશા જીવંત રાખવાનો કેકેઆરને પડકાર
કોલકતા, તા. 15: શનિવારે
ડબલ હેડર નથી. એક માત્ર મુકાબલામાં કોલકતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઈન્ટસ ટીમ આમને-સામને
હશે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ ગુજરાત ટાઈન્ટસે સમય પર રફતાર પકડી લીધી છે અને
12 મેચમાં 16 અંક સાથે પ્લેઓફની સમીપ છે. તેને બસ એક જીતની જરૂર છે. બીજી તરફ કેકેઆરના
ખાતામાં....