• શનિવાર, 16 મે, 2026

એપ્રિલમાં આયાત-નિકાસ બંને વધતાં વેપાર ખાદ્ય વધી

સર્વિસીસ ક્ષેત્રનો ઊજળો દેખાવ

નવી દિલ્હી, તા. 15 (એજન્સીસ) : એપ્રિલમાં દેશની આયાત અને નિકાસ બંને વધવાથી વેપાર ખાધમાં વધારો થયો હતો. વાણિજ્ય મંત્રાલયે જાહેર કરેલા અંદાજ મુજબ ગત મહિને જણસોની આયાત અને નિકાસ વચ્ચે 28.38 અબજ ડૉલરનો ગેપ હતો. એપ્રિલમાં દેશની નિકાસ વધીને અંદાજે 43.56 અબજ ડૉલર હતી જે ગત વર્ષના....