• સોમવાર, 18 મે, 2026

સિંધુ સંધિ : લવાદના ફેંસલાને ભારતે ફગાવ્યો

મધ્યસ્થતા અદાલતની રચના જ ગેરકાયદેસર, તેના ફેંસલાનું શું ઉપજણ ? 

નવી દિલ્હી,તા.17 : સિંધુ જળ સંધિ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તનાવ વધી ગયો છે. આ મુદ્દે હેગ સ્થિત તથાકથિત આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા અદાલતનાં નવા ફેંસલાને ભારતે સદંતર ફગાવી......

ઇ-પેપરના નવા શુલ્ક