ટનલ બનાવવા માટે વધુ બે મશીન એસેમ્બલ થઈ રહ્યા છે
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 17 : મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન અને ખાડીની નીચે ટનલ બનાવવા માટેના 350 ટન વજનના ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ને આજે વિક્રોલીની સાઈટ પર ઉતારવામાં આવ્યું હતું. ઉપરાંત 21 કિલોમીટરમાંથી 16 કિલોમીટર......