સોની એન્ટરટેઈમેન્ટ પરથી પ્રસારિત થતાં શો તુમ હો નામાં કમિશનર દિલીપ અને તેમની પત્ની પૂજાલીએ તેમના સંઘર્ષના દિવસોની વાતો સાંભળીને સંચાલક રાજીવ ખંડેલવાલને પ્રેરણા મળી હતી. પૂજાલીએ ભૂતકાળ યાદ કરતાં જણાવ્યું હતું કે, કૉલેજમાં હતાં ત્યારે દિલીપ સાથે પહેલી વાર ડેટ પર સાદી ચાની ટપરી પર ગઈ હતી અને છેવટે....