• શનિવાર, 16 મે, 2026

તેલની કિંમતો ઓછી હતી ત્યારે જનતાને લાભ અપાયો નહીં : કૉંગ્રેસ

પેટ્રોલિયમમાં ભાવવધારાની આલોચના

નવી દિલ્હી, તા. 15 : દેશમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીની કિંમતોમાં વધારાને લઈને વિપક્ષોએ સરકાર પર નિશાન તાક્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભૂલ મોદી સરકારની છે અને સજા જનતાએ ચૂકવવી પડશે. રાહુલે `એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, અત્યારે તો ત્રણ રૂપિયાનો ઝટકો લાગ્યો છે અને બાકીની....