• શુક્રવાર, 15 મે, 2026

એપ્રિલમાં હોલસેલ ફુગાવો ઊછળીને 42 માસની ટોચે 8.3 ટકા થયો

ક્રૂડતેલ અને અન્ય ઈંધણ ખર્ચમાં જબદસ્ત વધારો 

નવી દિલ્હી, તા. 14 (એજન્સીસ) : દેશમાં પાછલા એપ્રિલ મહિનામાં હોલસેલ ફુગાવાનો દર વધીને 8.3 ટકા સુધી પહોંચી ગયો છે, જે 42 મહિનાઓની સરખામણીએ સૌથી વધુ છે. ગયા માર્ચ મહિનામાં હોલસેલ ફુગાવો 3.86 ટકા આવ્યો હતો. ઈંધણના ભાવોમાં આવેલા ભારે વધારાને કારણે મોંઘવારી પર સીધી અસર....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ