• શુક્રવાર, 15 મે, 2026

સાકરની નિકાસના પ્રતિબંધને વેપારીઆલમનો આવકાર

તહેવારો અને નવી સિઝન સુધી સ્થાનિક બજાર ભાવ સ્થિર રહેવાની ધારણા

કલ્પેશ શેઠ તરફથી 

મુંબઇ તા 14 મે: બદલાયેલા સ્થાનિક અને વૈશ્વિક પરિબળો, અલનિનોનો ભય તથા અખાતી યુધ્ધની અનિયમિતતાના કારણે સાકરના પુરવઠાની ખેંચ ઉભી થાય તે પહેલા જ કેન્દ્ર સરકારે રાતોરાત સાકરની નિકાસ ઉપર નિયંત્રણો લગાવવાના નિર્ણયને વેપારી આલમે આવકાર્યો છે. બોમ્બે શુગર મર્ચન્ટ એશોસિએશને તો આવા નિયંત્રણો....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ