• શુક્રવાર, 15 મે, 2026

મધ્યસ્થતાને અસર કરે તેવું કોઈ પગલું ન ભરવાનો સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

કપૂર પરિવારનો વારસા બાબતે વિવાદ

નવી દિલ્હી, તા. 14 : દિવંગત ઉદ્યોગપતિ સંજય કપૂરના પરિવારમાં મિલકત અને ટ્રસ્ટના અંકુશને લઈને ચાલી રહેલા કડવાશભર્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્વપૂર્ણ વલણ અપનાવ્યું છે. જાસ્ટિસ જે.બી. પારડીવાલા અને જાસ્ટિસ ઉજ્જલ ભુયાનની બેંચે સંજય કપૂરના માતા રાણી કપૂર અને પત્ની પ્રિયા કપૂરને મધ્યસ્થતાની પ્રક્રિયાને.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ