• મંગળવાર, 16 જૂન, 2026

કિંમતી ધાતુઓના ભાવ મક્કમ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 14 : કિંમતી ધાતુઓના ભાવ ગુરુવારે મક્કમ રહ્યા હતા. રોકાણકારો અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને શી જિનપીંગ વચ્ચે બેઠકની રાહમાં હતા. બન્નેની બેઠકમાં ઇરાનનો મુદ્દો ચર્ચાય અને શાંતિ સ્થપાય તો સોનાની તેજી મંદી અટકી ગઇ છે તેને ફરીથી ગતિ મળી શકે તેમ છે. બીજી તરફ ઇરાન યુધ્ધ સાથે જોડાયેલી ઉર્જાના ખર્ચમાં વધારો....