• શુક્રવાર, 15 મે, 2026

લોકતંત્ર માટે સીજેઆઇની જરૂર નહીં ?

નવી દિલ્હી, તા. 14 : સુપ્રીમ કોર્ટે ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર સીઇસી અને ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત કેસની સુનાવણી દરમિયાન એક કઠોર પ્રશ્ન ઉઠાવ્યો તથા કોર્ટે કહ્યું કે, જ્યારે સરકાર સીબીઆઇ ડિરેક્ટરની પસંદગી કરે છે, ત્યારે સીજેઆઇ પેનલમાં હોય છે, પરંતુ જ્યારે તે દેશના ટોચના ચૂંટણી અધિકારીઓની પસંદગી કરે....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ