રણબીર કપૂરે અયોધ્યામાં જમીન ખરીદી હોવાનું ધ હાઉસ અૉફ અભિનંદન લોઢાએ જાહેર કર્યું છે. સત્તાવાર નિવેદન મુજબ રણબીરે 2,134 ચોરસ ફૂટની જમીન રૂ. 3.31 કરોડમાં ખરીદી છે. આ જમીન સરયુ નદીને કિનારે 75 એકર જમીન પર બનનારા ધ સરયુ પ્રૉજેકટનો હિસ્સો છે. રણબીરે કહ્યું કે, મારા માનવા મુજબ અયોધ્યાએ મને....