લંડન, તા.14 : ઇંગ્લેન્ડ મહિલા ટીમની પૂર્વ દિગ્ગજ વિકેટકીપર સારા ટેલરે ઈતિહાસ રચ્યો છે. તેણી ઇંગ્લેન્ડની સીનીયર પુરુષ ટેસ્ટ ટીમની ફિલ્ડિંગ કોચ બની છે. સારા ટેલર પુરુષ ટેસ્ટ ટીમના કોચિંગ સ્ટાફમાં સામે થનારી પહેલી મહિલા કોચ બની છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ન્યુઝિલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝ અગાઉ સારા....