ગુજરાતીઓ અને રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલનું ગૌરવ વધાર્યું
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : બુધવારે
જાહેર થયેલા સીબીએસઈના બારમીના પરિણામોમાં કચ્છી તરૂણ મીત અંકિત છેડા 99 ટકા સાથે મુંબઈ
મહાનગરના ગુજરાતીઓનું ગૌરવ બન્યો છે. મીતે કુલ પાંચસો માર્ક્સની પરીક્ષામાં 495 ગુણ
સાથે શ્રેષ્ઠત્તમ પ્રદર્શનથી કોપરખૈરાણેની રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલને પણ ગર્વાન્વિત
કરી છે. મીતને કમ્પ્યુટર સાયન્સમાં....