• શુક્રવાર, 15 મે, 2026

ઇન્ડિયા એ ટીમમાં વૈભવની પહેલીવાર પસંદગી

શ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય વન ડે શ્રેણી ટીમમાં પ્રિયાંશ આર્યને પણ તક : તિલક વર્મા કૅપ્ટન

મુંબઇ, તા.14: જૂનમાં શ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય વન ડે શ્રેણીની ભારતની એ ટીમ જાહેર થઇ છે. જેમાં પહેલીવાર 1પ વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીની પસંદગી થઇ છે. આ ઉપરાંત પંજાબ કિંગ્સના ઓપનર પ્રિયાંશ આર્યને પણ તક અપાઇ છે. ઇન્ડિયા એ ટીમની કપ્તાની તિલક વર્મા સંભાળશે. રિયાન પરાગને ઉપ કપ્તાન બનાવવામાં.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ