• શુક્રવાર, 15 મે, 2026

સોનાની આયાત જકાત વધવાથી ચાલુ ખાતાની ખાધમાં તાત્કાલિક ઘટાડો નહીં થાય

ક્રૂડતેલનું તાતિંગ આયાત બિલ સૌથી મોટો અંતરાય 

મુંબઈ, તા. 14 (એજન્સીસ) : સોનાની આયાત શુલ્કમાં વધારો કર્યા બાદ પણ દેશના ચાલુ ખાતા ખાધમાં તાત્કાલિક રાહત મળશે તેવી શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. સરકારે સોનાની અસરકારક આયાત જકાત દર 6 ટકા પરથી વધારીને 15 ટકા કરી છે, જેથી સોનાની આયાત ઘટાડીને વિદેશી ચલણની બચત કરી શકાય. જોકે, આર્થિક.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ