પ્લેઅૉફની આશા જીવંત રાખવા ચેન્નાઈને જીત જરૂરી : લખનઊનું લક્ષ્ય પ્રોત્સાહક વિજય
લખનઉ, તા.14 : સીઝનની
શરૂઆતમાં એક પછી એક હાર સહન કર્યા બાદ સફળ પુનરાગમન કરીને પ્લેઓફ રાઉન્ડ પ્રવેશની મજબૂત
દાવદાર પૈકિની એક ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ શુક્રવારના મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ વિરુદ્ધ
જીત માટે કરો યા મરો કરશે. સીએસકે પોઇન્ટ ટેબલ પર 11 મેચમાં 6 જીતથી 12 અંક સાથે પાંચ
નંબર પર....