અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવેલી નેશન ફર્સ્ટ એટલે કે રાષ્ટ્ર પ્રથમની ભાવના પ્રત્યે પ્રતિબદ્ધ : જીજેઈપીસી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : જેમ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)એ
સોનાની આયાત ડયૂટી પાંચ ટકાથી વધારીને 10 ટકા અને એગ્રી સેસ 1 ટકાથી વધારીને પાંચ ટકા
કરવાના સરકારના નિર્ણયને સ્વીકાર્યો છે. એક ઉદ્યોગ તરીકે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી
દ્વારા વ્યક્ત કરવામાં આવેલી નેશન ફર્સ્ટ એટલે કે રાષ્ટ્ર પ્રથમની ભાવના....