• ગુરુવાર, 14 મે, 2026

અમૂલ દૂધના ભાવમાં બે રૂપિયાનો વધારો

અમદાવાદ, તા. 13 : લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધમાં પ્રતિ લિટર રૂપિયા 2 નો વધારો કરવામાં આવ્યો છે, જે આવતીકાલથી 14 મેથી સમગ્ર ભારતમાં અમલમાં આવશે. અમૂલ દ્વારા કરવામાં આવેલો આ વધારો મુખ્ય વેરિઅન્ટ અને પેક પર લાગુ....