• ગુરુવાર, 14 મે, 2026

`ધુરંધર'ને પડકારવા પાકિસ્તાને બનાવેલી `મેરા લ્યારી'નો ધબડકો

રણવીર સિંહ અભિનિત ફિલ્મ ધુરંધરે દુનિયાભરમાં ધૂમ મચાલી અને રૂ. ત્રણ હજાર કરોડથી અધિકની કમાણી કરી છે. આ ફિલ્મ પાકિસ્તાનના કરાચીમાં આવેલા લ્યારી વિસ્તાર પર આધારિત છે. આથી પાકિસ્તાનને આ ફિલ્મથી વાંધો પડે તે સહજ છે. પાકિસ્તાની ફિલ્મ દિગ્દર્સખ અબુ અલીહાએ ફિલ્મ મેરા લ્યારી બનાવી. ગત ડિસેમ્બરમાં આ ફિલ્મની જાહેરાત થઈ.....